Total Pageviews

Tuesday, June 18, 2024

VLE Gramin eStore Application

 CSC VLE Gramin eStore Application 

પ્લે સ્ટોર માં ઉપર મુજબ ની એપલીકેશન છે જેના ધ્વારા સીએસસી વિએલઇ પોતાનો સ્ટોર બનાવી વસ્તુઓ સેલ કરી શકે છે અને અને પોતાના માટે પણ મંત્રા ડિવાઇસ , ટાટા ક્રોમા ની વસ્તુઓ તમે લઇ શકો છો આજે જ આ એપ ઇન્સટોલ કરો 
બીીીજુ કે   જુન ૩૦ પછી જુના મંત્રા ડિવાઇસ  નહી ચાલે તો તમે વહેલી તકે આ એપ ધ્વારા મંત્રા 110 L1  ડિવાઇસ મંગાવી લો પછી થી સ્ટોક નહી હોય તો સમય લાગશે અને તમારુ કામ નહિ થાય.


સીએસસી ગ્રામીણ ઇસ્ટોર એપ સ્માર્ટ ફોન માટે ની લીંક