Total Pageviews

Thursday, August 29, 2024

IIBF Exam Process


જે વિએલઇ મીત્રો ને બેંક નુ કામ કરવા ઇચ્છતા હોય તેણે આ બેંક ની પરીક્ષા આપવી ફરજીયાત છે 




 REGISTRATION PROCESS FOR IIBF EXAMINATION THROUGH CSC


Step 1: Click on https://digitalseva.csc.gov.in/ and log in with your DSP credentials.

Step 2: Search for IIBF Examination fee

Step 3: Login with Center Code: 1004-013, 

Password: GJiibf@321# 

Step 4: Follow the steps as per ppt

Download ppt For IIBF

  

નોંધ : સેંટર કોડ અને પાસવર્ડ દરેક VLE માટે એકસરખા રહેશે

Tuesday, August 27, 2024

Digipay Digilite Service

 

નોંધ : જે CSC VLE મિત્રો જોડે CSC નું MICRO ATM હોય અને DIGIPAY LITE/WEB નું ID ના હોય, ફક્ત એજ VLE મિત્રો આ ફોર્મ ભરવું.

Digipay User Create Link

PC  OR Laptop Only Use 
Microsoft Edge બ્રાઉઝર 

👉 Digipay Web Login કરવા માટે Microsoft Edge બ્રાઉઝર નો ઉપયોગ કરવો.

👉 CSC ID and Password વડે લોગીન કરવું.

👉 CSC માં રજીસ્ટર મોબાઈલ માં OTP આવશે એ નાખ્યા પછી વેબ સાઈટ માં લોગીન થશે.

👉 હવે તમે AEPS સર્વિસ અને Micro ATM સર્વિસનો ઉપયોગ કરી શકો છો.

Payout - Digipay માં પડેલા પૈસા પોતાના બેન્ક ખાતામાં લેવા માટે.

➤ Logs - ટ્રાન્જેક્શન ની ડીટેલ જાણવા માટે.

➤ Passbook - ટ્રાન્જેક્શન નો રિપોર્ટ જોવા માટે

➤ Register Devices - Digipay માં ક્યુ ડિવાઇસ રજીસ્ટર છે.





ડિજીપે  વેબ મોબાઇલ માં એપલીકેશન થી ચલાવવા માટે નીચે ની લીંક પર કલીક કરી 
ડાઉનલોડ કરો અને ઇન્સટોલ કરો 

મોબાઇલ એપલીકેશન  માટે નીચેની લીંક પર કલીક કરો 
જુની ડિલીટ કરો અને નવી ઇન્સ્ટોલ કરો 

Digipayweb Apk Download Click Here

નીચેની  ૩૨  બેક  માથી  આધાર ફેસ આરડી ધ્વારા  ઉપાડ કરી શકો છો 






ડિજીપે લેપટોલ કે ડેસ્કટોપ માં ચલાવવા માટે નીચે મુજબ ની લીંક છે 

digipayweb.csccloud.in

User ID -    CSC ID

Password - CSC Login pass



 

----------------------

New Apk  Digilite    Link 

4)  New App link - 

https://liveappstore.in/shareapp?com.cscpay.cscpaynew=

New digilite  Web Site URL is Below 

5)   New Web Link URL = 

agent2.paycsc.in




-----------------------------------------------------------------------------------------------------------





Sunday, August 18, 2024

BAJAJ FINSERV INSTA EMI CARD

 


   VLE  મીત્રો     બજાજ નુુ કાર્ડ   તમે સીએસસી ના માધ્યમથી અપાવી શકો છો અને આ કાર્ડ ની ફિ રૂ 599 છે 

   તમે મોબાઇલ થી પણ આ રજીસ્ટર કરી શકો છો અને લેપટોપ કે પીસી ધ્વારા થશે 
   મોબાઇલ થી રજીસ્ટર કરવાની પ્રથમ પસંદગી રાખવી 
   આ કાર્ડ રજીસ્ટર કરવાામાં વિએેલઇ મીત્રો ને રૂ 250 જેટલુ કમીશન મળેે છે 
   
   આ કાર્ડ રજીસ્ટર કેમ કરવુ તેના માટે પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો અને  કામ શરુ કરી દો 

   બજાજ કાર્ડ ની પીપીટી ડાઉનલોડ કરવા અહિ કલીક કરો       

Saturday, August 17, 2024

Tata Croma e-Star Nomination form

Tata Croma e-Star Nomination form
જે વિએલઇ મીત્રો ટાટા ક્રોમાનો સ્ટોર બનાવવા  ઇચ્છતા હોય તે  નીચે ની લીંંક માં માહીતી  ભરે 

Registration Link Click Here  

Dear Team,

We are in planning to open One CROMA E-star center in each Talluka in our state.

Requesting you to share the list of interested vle who have a potential to become e-star.

Once the details are received, we will speak with them and will convert into e-star.

Physics Wallah

BPL કાર્ડ, EWs certificate, ઓછી આવક ધરાવતા સ્ટુડન્ટ્સ માટે Earth care foundationના હજારો રૂપિયાના કોર્સ CSR અંતર્ગત બહુ જ ઓછી કિંમતમાં મળી રહ્યા છે.

👆આ કોર્સ વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની online તૈયારી કરતા હોય એવા સ્ટુડન્ટ્સ માટે છે.


👆SSC,JEE,NEET,એરફોર્સ,NDA,Banking,personality development, CUET, English speaking વગેરે જેવા કોર્સ ઉપલબ્ધ છે.


👆બહુ જ નોમીનલ ફી માં આ કોર્સ મળી રહ્યા છે અને આનું કન્ટેન્ટ બહુ જ સારું છે. 


👆દરેક vle આ ફોટો ને એકવાર જોઈ લે. આમાં કોર્સ , ફી અને તમારું કમિશન લખેલું છે.


👆 તમારી આજુબાજુના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આનો લાભ આપવો....

Login link👇https://csc.theearthcarefoundation.org/

કોર્સ ની માહીતી અને ફી સાથે વિએલઇ કમીશન જોવા માટે અહિ કલીક કરો  

સ્ટુડન્ટ નુ રજીસ્ટ્રેશન કેવીરીતે કરવુ તે જાણવા  માટે નીચે આપેલ પ્રેઝન્ટેશન જુુુવો   PPT ડાઉનલોડ કરવા અહી કલીક કરો  

સરકાર ધ્વારા લેટર પણ થયેલ છે લેટર ડાઉન લોડ કરવા નીચે લીંંક પર કલીક કરો 

લેટર ડાઉનલોડ કરવા અહી કલીક કરો