Total Pageviews

Tuesday, January 20, 2026

PMSYM ( પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના )


   URL     -https://maandhan.in/maandhan/login

   CSC ID - User- Password  થી લોગીન કરવુ 
    

   ખાસ ધ્યાન રાખવુ સીએસસી માં લોગીન કરી નેજ રજીસ્ટ્રેશન કરવુ તો તમારા માં કાઉન્ટ થશે 


  

ઉપર ની લીંક ધ્વારા સીએસસી માં લોગીન કરી રજીસ્ટ્રેશન કરો દરેક રજીસ્ટ્રશન માં રૂા  ૨૨ કમીશન તાત્કાલીક મળે છે તો આજ થી જ શરુઆત કરી દો રજીસ્ટ્રોશન 
તમારી આજુ બાજુ જેટલા પણ કામદારો છે જેને મજુરી સીવાય બજા કોઇ લાભ ન મળતા હોય જેમ કે 
પીએફ  મળતુ ન હોય 
ઇનકમ ટેક્ષ્ ફાઇલ ન કરતા હોવા જોઇએ 
મેડીકલ લાભ ન મળતો હોય 
આવા અસંગઠીત કામદારો નુ રજીસ્ટ્રશન આ સ્કીમ હેઠળ કરી શકાય છે 

તમારા ગૃપ માં આ જાહેરાત કરો અને રજીસ્ટ્રશન શરુ કરો 
વધુ માહીતી માટે નીચે નો વિડીયો  જુવો 


વધુ માહીતી જાણવા માટે નીચે ની લીંંક ઉપર કલીક કરો 



અને    
ઉંમર મુજબ કેટલુ પ્રિમીયમ ભરવાનુ થશે તો ચાર્ટ નીચે ની લીંક પર કલીક કરી ડાઉનલોડ કરો 

નોંધણી માટે જરુરી  દસ્તાવેજ ની યાદી
૧) આધાર કાર્ડ ની નકલ
૨)  બેંક ખાતુ ( સેવીંગ કે જનધન ) ની પાસબુક ની નકલ 
૩) મોબાઇલ  સાથે લાવવો 
૪) વ્યકિત પોતે હાજર 

વધુ માહીતી માટે ટેમ્પલેટ ડાઉનલોડ કરવા અહી કલીક કરો  


સુચના ઃઃ-પ્રથમ પ્રિમીયલ લાભાર્થી પાસે થી રોકડુ  લેવાનુ છે  તમારે સીએસસી વોલેટ થી પ્રીમીયમ ભરવાનુ છે 

                 આ એક કાર્ડ મા તમને  રુુુુપીયા ૨૨  કમીશન  તાત્કાલીક મળવા પાત્ર છે 


 

No comments:

Post a Comment