Total Pageviews

Tuesday, January 20, 2026

PMSYM ( પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના )


   URL     -https://maandhan.in/maandhan/login

   CSC ID - User- Password  થી લોગીન કરવુ 
    

   ખાસ ધ્યાન રાખવુ સીએસસી માં લોગીન કરી નેજ રજીસ્ટ્રેશન કરવુ તો તમારા માં કાઉન્ટ થશે 


  

ઉપર ની લીંક ધ્વારા સીએસસી માં લોગીન કરી રજીસ્ટ્રેશન કરો દરેક રજીસ્ટ્રશન માં રૂા  ૨૨ કમીશન તાત્કાલીક મળે છે તો આજ થી જ શરુઆત કરી દો રજીસ્ટ્રોશન 
તમારી આજુ બાજુ જેટલા પણ કામદારો છે જેને મજુરી સીવાય બજા કોઇ લાભ ન મળતા હોય જેમ કે 
પીએફ  મળતુ ન હોય 
ઇનકમ ટેક્ષ્ ફાઇલ ન કરતા હોવા જોઇએ 
મેડીકલ લાભ ન મળતો હોય 
આવા અસંગઠીત કામદારો નુ રજીસ્ટ્રશન આ સ્કીમ હેઠળ કરી શકાય છે 

તમારા ગૃપ માં આ જાહેરાત કરો અને રજીસ્ટ્રશન શરુ કરો 
વધુ માહીતી માટે નીચે નો વિડીયો  જુવો 


વધુ માહીતી જાણવા માટે નીચે ની લીંંક ઉપર કલીક કરો 



અને    
ઉંમર મુજબ કેટલુ પ્રિમીયમ ભરવાનુ થશે તો ચાર્ટ નીચે ની લીંક પર કલીક કરી ડાઉનલોડ કરો 

નોંધણી માટે જરુરી  દસ્તાવેજ ની યાદી
૧) આધાર કાર્ડ ની નકલ
૨)  બેંક ખાતુ ( સેવીંગ કે જનધન ) ની પાસબુક ની નકલ 
૩) મોબાઇલ  સાથે લાવવો 
૪) વ્યકિત પોતે હાજર 

વધુ માહીતી માટે ટેમ્પલેટ ડાઉનલોડ કરવા અહી કલીક કરો  


સુચના ઃઃ-પ્રથમ પ્રિમીયલ લાભાર્થી પાસે થી રોકડુ  લેવાનુ છે  તમારે સીએસસી વોલેટ થી પ્રીમીયમ ભરવાનુ છે 

                 આ એક કાર્ડ મા તમને  રુુુુપીયા ૨૨  કમીશન  તાત્કાલીક મળવા પાત્ર છે 


 

Sunday, December 21, 2025

CSC VLE KYC MANDATORY BY 31st DECEMBER 2025

 

                  દરેક VLE મિત્રો ને જણાવવાનુ કે તમારા ડિજીટલ સેવા પોર્ટલ ની આઇ ડી માં લોગીન કરી બાયોમેટ્રીક KYC  કરવુ ફરજીયાત છે,31-12-2025  સુધીમાં  કેવાયસી કરી લેવા હેડ ઓફીસ થી સુચના છે તમામ વિએલઇ મીત્રો આને ઇગનોર ના કરે અને સમયસર કેવાયસી કરી છે કેવાયસી કરવા માટે નો વિડીઓ નીચે મુજબ છે 

                   
 VLE CSC KYC વિડીયો જોવા માટે અહિ કલીક કરો

Monday, September 1, 2025

👨🏻‍💻 ઈ શ્રમ રજીસ્ટ્રેશન


 👨🏻‍💻 ઈ શ્રમ રજીસ્ટ્રેશન


👇🏼 નીચેની લિંક ઓપન કરી ને નીચે જ્યાં Digital Seva Login for CSC લખેલું છે ત્યાં Click here પર ક્લિક કરીને CSC ID અને પાસવર્ડ વડે લોગીન કરવું.

https://register.eshram.gov.in


🔹 લોગીન કર્યા પછી Green Box માં PW Register (પ્લેટફોર્મ વર્કર) લખેલું છે એમાં રજીસ્ટ્રેશન કરવું. 

આપેલ વર્કરો નું લિસ્ટ જોઈને એમનું રજીસ્ટ્રેશન કરવાનું છે.


         આ ઉપર મુજબ ના વર્કર નુ જ રજીસ્ટ્રેશન કરવાનુ છે 



Saturday, August 30, 2025

eStamp User Re-Print Formate & Printer



 ઇ-સ્ટેમ્પ યુઝર ધરાવતા  વિએલઇ મીત્રો  માટે ( જો તમારે કોઇ કારણ્ સર પેપર પ્રિન્ટ ન થાય તો ) નીચે ની લીંક માં આપેલ ફોરમેટ મુજબ તમારે ફોર્મ ભરીને એજ દિવસે ઇમેઇલ કરવાનો રહેશે 

નીચેના ઇમેઇલ આઇ ડી ઉપર 

cscdmbhavnagar@gmail.com

viramdevsinh.gohil@csc.gov.in



બીજા દિવસે માન્ય રહેશે નહી 
રીપ્રીન્ટ કરવા માટે નીચે ની લીંક પર કલીક કરો અને  ફોરમેટ ડાઉનલોડ કરો 

Download Reprint Formate Click Here

Friday, May 30, 2025

ITR FILE SERVICE

 


ITR FILE  કેવીરીતે કરવી તેનો વિડીયો  આપેલ છે તેમજ તેની ટેલીગ્રામ ચેનલ માં જોઇન કરી પ્રશ્નો નુ નીરાકરણ કરી શકો છો 

માટે વિડીયો જુઓ અને કામ શરુ કરો 
અને 
ટેલીગ્રામ  ચેનલ માં જોઇન કરો 

ITR FILE SERVICE VIDEO LINK CLICK HERE FOR VIDEO

Telegram Link : CLICK HERE

CSC SERVICE S VIDEO [ YOUTUBE CHANLE ]

 BHAVNAGAR CSC SERVICES VIDEO 


           




 https://www.youtube.com/@cscbhavnagar

Wednesday, April 2, 2025

eCourt Service


          📢📢📢 ખુશખબર ખુશખબર હવે કોર્ટની તમામ પ્રકારની સર્વિસ સીએસસી પોર્ટલ ઉપર અવેલેબલ છે તો દરેક VLE ઉપરનો વિડીયો જોઈને ઈ-કોર્ટ સર્વિસ પોતાના પોર્ટલમાં એક્ટિવ કરી શકે છે અને સારું કમીશન અર્નીંગ કરી શકે છે

CRN No Find Click Here

કેેસમાં સીઆરએન નંબર મેળવવા ઉપરની લીંક પર કલીક કરો 
ગુજરાત- જીલ્લો - તાલુકો  સીલેકટ કરો 
કોઇ ના લખો , કાજલ, રમેશ 
કેપચા નાખી CRN નં કોપી કરી 
સીએસસી પોર્ટલ માં પેસ્ટ કરો અને ટ્રાન્જેકશન કરો 
કેસ જાણવાની ફી  30 રુપીયા છે 
તમારુ કમીશન રૂ 20  રહેશે 

eCourt Video Link Click Here  

સર્વીસ કેવીરીતે કરવી તેનો વિડીયો જોવા ઉપરની લીંક માં કલીક કરો 

Thursday, September 12, 2024

IRCTC ( રેલ્વે બુકીંગ સર્વિસ )

                  IRCTC  ( રેલ્વે બુકીંગ સર્વિસ ) 



 નોંધ  ઃઃ- બુકીંગ કરો ત્યારે ટીકીટ કનફર્મ હોય તેજ  બુક કરવી   (  Waiting  Seat  Levi Nahi )  


સ્ટેપ-૧ પહેલા તમારે કોડ વેરીફીકેશન કરવાનુ  થશે  જેન પ્રોસેસ નીચે મુજબ છે 
                   

ઇમેેેલઇ  માં કોડ આવે તે ઉપરની  લીક માં  નાખી સબમીટ આપવુ 

-------------------------------------------------------------------------------------------------------
સ્ટેપ  ૨  રેલ્વે ની સાઇટ પર આધાર KYC  કરવુ 

ઇમેઇલ માં આવેલ યુઝર પાસવર્ડ ધ્વારા  નીચે ની લીંક માં લોગીન કરો અને   KYC  કરો  જેમાં જમણી બાજુ તમારુ આધાર નંબર નાખી OTP આવે તે નાખી  પછી સબમીટ કરવાનુ  ત્યાર બાદ  તમે ટીકીટ બુક કરી શકશો 

https://www.operations.irctc.co.in/AgentInterface/loginHome.jsf

ખાસ નોંધ - ઇમેઇલ માં આવેલ  યૂજર પાસવર્ડ  કોઇ એ બદલવો નહી  

--------------------------------------------------------------------------------

સ્ટેપ -૩        રેલ્વે ટીકીટ કેવીરીતે બુક કરવી તે વીડીઓ જોવા નીચે ની લીંક પર કલીક કરો 
 
                 IRCTC રેલ્વે ની ટીકીટ કેવીરીતે કરવી તે વિડીયો જોવા અહી કલીક કરો


 સ્ટેપ- ૪      રેલ્વે ટીકીટ કેન્સલ કરવા માટે નીચે નો વિડીઓ જુવો 

                  https://youtu.be/V8vysDTfzuA?si=F_m2Un86KsdPRT6I

                


               




Thursday, August 29, 2024

IIBF Exam Process


જે વિએલઇ મીત્રો ને બેંક નુ કામ કરવા ઇચ્છતા હોય તેણે આ બેંક ની પરીક્ષા આપવી ફરજીયાત છે 




 REGISTRATION PROCESS FOR IIBF EXAMINATION THROUGH CSC


Step 1: Click on https://digitalseva.csc.gov.in/ and log in with your DSP credentials.

Step 2: Search for IIBF Examination fee

Step 3: Login with Center Code: 1004-013, 

Password: GJiibf@321# 

Step 4: Follow the steps as per ppt

Download ppt For IIBF

  

નોંધ : સેંટર કોડ અને પાસવર્ડ દરેક VLE માટે એકસરખા રહેશે