📢📢📢 ખુશખબર ખુશખબર હવે કોર્ટની તમામ પ્રકારની સર્વિસ સીએસસી પોર્ટલ ઉપર અવેલેબલ છે તો દરેક VLE ઉપરનો વિડીયો જોઈને ઈ-કોર્ટ સર્વિસ પોતાના પોર્ટલમાં એક્ટિવ કરી શકે છે અને સારું કમીશન અર્નીંગ કરી શકે છે
CRN No Find Click Here
કેેસમાં સીઆરએન નંબર મેળવવા ઉપરની લીંક પર કલીક કરો
ગુજરાત- જીલ્લો - તાલુકો સીલેકટ કરો
કોઇ ના લખો , કાજલ, રમેશ
કેપચા નાખી CRN નં કોપી કરી
સીએસસી પોર્ટલ માં પેસ્ટ કરો અને ટ્રાન્જેકશન કરો
કેસ જાણવાની ફી 30 રુપીયા છે
તમારુ કમીશન રૂ 20 રહેશે
eCourt Video Link Click Here
સર્વીસ કેવીરીતે કરવી તેનો વિડીયો જોવા ઉપરની લીંક માં કલીક કરો
No comments:
Post a Comment