Total Pageviews

Monday, May 20, 2024

UCL VLE ( Mandate Banner & Register )


તમામ UCL વિએલઇ મીત્રો ને જણાવવાનુ કે નીચે આપેલ લીંંક માં જરુરી બેનર અને રજીસ્ટર નુ ફોરમેટ પણ આપેલ છે તો જે  વિએલઇ  UCL આધાર અપડેટ સર્વિસ આપે છે તેણે આ ફરજીયાત બેનર અને રજીસ્ટર તેના સેન્ટર પર નીભાવવાનુ છે વિજીટ દરમ્યાન આ ચેક કરવામાં આવશે 


UCL બેનર અને રજીસ્ટર ફોરમેટ ડાઉનલોડ કરવા અહિયા કલીક કરો 

વિએલઇ એ નીચે આપેલ લીંક માં બેનર લગાવી ને તમારા સેન્ટર ની  માહીતી ભરવાની છે  

 
વિએલઇ માહીતી ભરવા અહિ કલીક કરો

No comments:

Post a Comment