વિએલઇ મીત્રો તમારા સેન્ટર પર ફરજીયાત નીચે નુ કોમન બેનર લગાવવાનુ છે અને બેનર લગાવી ને તમારે વિએલઇ સેન્ટર ની માહીત ભરવાની છે
CSC કોમન બેનર દરેક વિએલઇ માટે ડાઉનલોડ કરવા અહિ કલીક કરો
તેમજ નીચે ની લીંક માં જે તે સર્વિસ સાથે ના સીએસસી બેનર છે દા. ત કોઇ એકસીસ બેંક માં બીસી છે તો એકસીસ બેંક લોગો સાથે નુ બેનર હશે તેમ તમારે જે સર્વિસ આપતા હો તે મુજબ નુ બેનર સીલેકટ કરી ને પ્રિન્ટ કરાવી સેન્ટર પર લગાવવાનુ રેહેશે અને વિએલઇ સેન્ટર ની માહિતી ભરવાની રહેશે
બીજા સર્વિસ વાઇઝ બેનર ડાઉનલોડ કરવા અહિ કલીક કરો
વિએલઇ મીત્રો એ હાલ જે જગ્યા પર ( લોકેશન પર ) સીએસસી સેન્ટર ચલાવે છે તેની માહીતી નીચે ની લીંક માં ભરવાની છે
બેનર લગાવી ને માહીતી ભરશો
બેનર વગર માન્ય રહેશે નહી
વિએલઇ સેન્ટર ની માહીતી ભરવા અહિ કલીક કરો
No comments:
Post a Comment