Total Pageviews

Monday, May 20, 2024

CSC MAHINDRA FINANCE 8 LOAN PRODUCT


CSC MAHINDRA FINANCE 08 LOAN PRODUCT LIVED AT OUR DIGITAL SEVA >> LOAN BAZAR PORTAL.
કાર લોન , વ્હીકલ સામે લોન, કોમર્સીયલ લોન , ૨,૩,૪ વ્હીલ લોન, 
નવા તથા યુઝ વ્હીકલ  માટે લોન
 


આપશ્રી દરેક VLE મિત્ર હવે Mahindra માંથી અહીંયા જણાવેલ 08 LOAN PRODUCT માં કામગીરી કરીને આવક વધારે ધરાવી શકો છો.


દરેક CSC VLE મિત્રએ સૌથી પહેલા LOAN LEAD GENERATE કરવી અને ત્યારબાદ તેનો SCREENSHOT લઈને CSC District Manager ને શેર કરી   CALL કરીને તેમની સાથે એક વાર ફોન ઉપર વાતચીત કરીલેવી


CSC VLE જે પણ લોન પાસ કરાવશે તેનું Commission Loan Amount ના (0.80%) મળવા પાત્ર રહેશે.

1 comment:

  1. Awesome post, thanks for sharing this article.

    Home loans in Bhavnagar

    ReplyDelete