Total Pageviews

Sunday, August 18, 2024

BAJAJ FINSERV INSTA EMI CARD

 


   VLE  મીત્રો     બજાજ નુુ કાર્ડ   તમે સીએસસી ના માધ્યમથી અપાવી શકો છો અને આ કાર્ડ ની ફિ રૂ 599 છે 

   તમે મોબાઇલ થી પણ આ રજીસ્ટર કરી શકો છો અને લેપટોપ કે પીસી ધ્વારા થશે 
   મોબાઇલ થી રજીસ્ટર કરવાની પ્રથમ પસંદગી રાખવી 
   આ કાર્ડ રજીસ્ટર કરવાામાં વિએેલઇ મીત્રો ને રૂ 250 જેટલુ કમીશન મળેે છે 
   
   આ કાર્ડ રજીસ્ટર કેમ કરવુ તેના માટે પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો અને  કામ શરુ કરી દો 

   બજાજ કાર્ડ ની પીપીટી ડાઉનલોડ કરવા અહિ કલીક કરો       

No comments:

Post a Comment