Total Pageviews

Saturday, August 17, 2024

Physics Wallah

BPL કાર્ડ, EWs certificate, ઓછી આવક ધરાવતા સ્ટુડન્ટ્સ માટે Earth care foundationના હજારો રૂપિયાના કોર્સ CSR અંતર્ગત બહુ જ ઓછી કિંમતમાં મળી રહ્યા છે.

👆આ કોર્સ વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની online તૈયારી કરતા હોય એવા સ્ટુડન્ટ્સ માટે છે.


👆SSC,JEE,NEET,એરફોર્સ,NDA,Banking,personality development, CUET, English speaking વગેરે જેવા કોર્સ ઉપલબ્ધ છે.


👆બહુ જ નોમીનલ ફી માં આ કોર્સ મળી રહ્યા છે અને આનું કન્ટેન્ટ બહુ જ સારું છે. 


👆દરેક vle આ ફોટો ને એકવાર જોઈ લે. આમાં કોર્સ , ફી અને તમારું કમિશન લખેલું છે.


👆 તમારી આજુબાજુના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આનો લાભ આપવો....

Login link👇https://csc.theearthcarefoundation.org/

કોર્સ ની માહીતી અને ફી સાથે વિએલઇ કમીશન જોવા માટે અહિ કલીક કરો  

સ્ટુડન્ટ નુ રજીસ્ટ્રેશન કેવીરીતે કરવુ તે જાણવા  માટે નીચે આપેલ પ્રેઝન્ટેશન જુુુવો   PPT ડાઉનલોડ કરવા અહી કલીક કરો  

સરકાર ધ્વારા લેટર પણ થયેલ છે લેટર ડાઉન લોડ કરવા નીચે લીંંક પર કલીક કરો 

લેટર ડાઉનલોડ કરવા અહી કલીક કરો  




No comments:

Post a Comment