IRCTC ( રેલ્વે બુકીંગ સર્વિસ )
-------------------------------------------------------------------------------------------------------
ઇમેઇલ માં આવેલ યુઝર પાસવર્ડ ધ્વારા નીચે ની લીંક માં લોગીન કરો અને KYC કરો જેમાં જમણી બાજુ તમારુ આધાર નંબર નાખી OTP આવે તે નાખી પછી સબમીટ કરવાનુ ત્યાર બાદ તમે ટીકીટ બુક કરી શકશો
https://www.operations.irctc.co.in/AgentInterface/loginHome.jsf
ખાસ નોંધ - ઇમેઇલ માં આવેલ યૂજર પાસવર્ડ કોઇ એ બદલવો નહી
--------------------------------------------------------------------------------
સ્ટેપ -૩ રેલ્વે ટીકીટ કેવીરીતે બુક કરવી તે વીડીઓ જોવા નીચે ની લીંક પર કલીક કરો
સ્ટેપ- ૪ રેલ્વે ટીકીટ કેન્સલ કરવા માટે નીચે નો વિડીઓ જુવો
https://youtu.be/V8vysDTfzuA?si=F_m2Un86KsdPRT6I